મંજીત - 11

  • 2.6k
  • 3
  • 930

મંજીતપાર્ટ : 11"સોરી...!!" સારાએ તરત કીધું પણ એ ફરી એને દોરવાતી લઈ ગઈ, " મંજીત ચાલ જલ્દી બોડીગાર્ડ આવતો જ હશે. એને રોજ તો વાતોમાં ફસાવી ન શકાય ને..?? થોડો પણ શક થશે તો મારી સિક્યોરિટી વધુ તંગ કરી દેશે. જે મને બિલકુલ પસંદ નથી." સારા એક ધારું બોલતી ગઈ."અરે તું પણ તો કશુંક બોલ..?" સારા એ કહ્યું પણ મંજીતની નજર આમતેમ થયા કરતી હતી કેમ કે વિધાર્થીઓ એને ઘુરી ઘુરીને જોતાં હતાં. થોડાક હસી પણ રહ્યાં હતાં."અરે શું થયું?? એમ લાગે છે ને કે સારા એક જ દિવસની ફ્રેન્ડશીપમાં કંઈક વધારે જ હક જતાવી રહી છે. હવે તારે જે