લાગણીની સુવાસ - 42

(44)
  • 4.8k
  • 3
  • 1.5k

રાત્રે લગભગ એક વાગવા આયો હતો. ઠંડીએ વળી હતી બધા મહેમાન ચાલ્યા ગયા હતાં. ઘરનિા પણ હવે પોતાના રૂમમાં થાકી સૂઈ ગયા હતાં ભૂરી ને મયુર પણ થાક્યા હતા પણ વિચારો ના તોફાનોથી ઉંઘ આવતી ન હતી.. ભૂરીથી હવે મયુર થી ન દૂર જઈ શક્તી હતી.. ન તેની નજીક જઈ શક્તી હતી.. શું કરે એ જ ન્હોતુ સમજાતું.. વિચારતા વિચારતા એ પણ સૂઈ ગઈ. મયુર વિચારમાં ખોવાયેલો હતો . રાત વિતતી હતી પણ મયુરને આખા દિવસ ભૂરી સાથે ફર્યો એ હરપલ મહેસૂસ કરતો હતો. એ મીઠી યાદોને વાગોળતા પાછો એના મનમાં વિચાર આવ્યો કે મારી ફીલિંગ્સ