દરેક વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું.સમયે સમયે લઘુકથા લઈને આપની વચ્ચે આવ્યો છું.ને ફરી એકવાર સુંદર મજાની એક લઘુકથા લઈને આપની વચ્ચે ઉપસ્થિત થયો છું.આપને ચોક્કસ ગમશે એવી આશા સાથે.તેમજ આપને આ લઘુકથા કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરીને મને જણાવશો.ફરી એકવાર દરેક વાચકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ વાંચો અને વંચાવો અને વાર્તાના રસને ઉજાગર કરો.લઘુકથા " બોકડો" છેક નાનો હતો ત્યારથી બોકડો લીલાલહેર કરતો હતો. રોજનું નવું નવું આરોગવાનું મળે , બસ બેઠાબેઠા મોજ કરવાની છે આ બોકડાને.માલિક પણ રોજ બોકડાના સ્