લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 5

(24)
  • 5.7k
  • 2
  • 2.5k

"મોમ, હું ત્યાં આખી જિંદગી નથી રહેવા જતો ખાલી બે દિવસની તો વાત છે. " શુંભમ તેમની મમ્મીને સમજાવી રહયો હતો. જયારથી શુંભમે કિધું હતું કે તે બેંગલોર જવાનો છે ત્યારથી તેમની મમ્મી તેમને શિખામણ આપી રહી હતી. આખરે કંઈ માં ને તેમના બાળકની ચિંતા ના થાય...! શુંભમની મમ્મી તે સુખી પરિવારની એક એવી સ્ત્રી હતી જેમને પરેશભાઈએ એવી બધી જ આઝાદી આપી હતી. પોતાના એક ના એક શુંભમની પાછળ તેમની મમતા દિવાની હતી. તે શુંભમને એક દિવસ શું કયારે તેનાથી એક પળ પણ દુર રહેવાની પરમિશન નહોતી આપી શકતી. આજે આટલા વર્ષ પછી શુંભમ એકલો કંઈક જ્ઇ રહયો