પગરવ - 11

(67)
  • 5.3k
  • 5
  • 3.2k

પગરવ પ્રકરણ – ૧૧ સુહાની પોતાની સગાઈ નક્કી કરેલાં છોકરાને મળવાં એક રૂમમાં જાય છે...પણ બધાંનાં આશ્ચર્ય વચ્ચે સુહાની પાંચ મિનિટમાં જ બહાર આવી ગઈ. પણ કંઈ જ બોલી નહીં. ચહેરો પહેલાં કરતાં પણ વધું ઉદાસ દેખાઈ રહ્યો છે. બધાંને ચિંતા થઈ કે એવું શું થયું કે સુહાની બહાર આવી ગઈ. સુહાનીની વાત પરથી આમ પણ કૃતિ અને વીણાબેનને ચિંતા હતી ને વળી સુહાની આમ આવીને બેસી ગઈ એટલે વધારે ચિંતા થઈ કે અંદર સુહાનીએ કંઈ કહ્યું તો નહીં હોય ને આમ તેમ...વળી એ છોકરો પણ બહાર નથી આવતો... કદાચ માતાપિતા સારાં હોય પણ દીકરો એવો ન પણ હોય... મોટાં