કલાકારો અને કસબીઓ ભાગ - ૫

  • 14.1k
  • 9.6k

પ્રકરણ - ૫૧ "યે જીવન હૈ ઇસ જીવન કા યહી હૈ રંગરૂપ થોડે ગમ હૈ થોડી ખુશિયાં, યહી હૈ, યહી હૈ છાંવધુપ".અનિલ ધવન ~~~. દેખાવે મધ્યમવર્ગનો , સાદો અને સરળ પોતીકો લાગતો અભિનેતા. .રાજીન્દર ધવન નાનો અને અનિલ ધવન મોટો બંનેય પુના FTII ના વિદ્યાર્થીઓ રાજીન્દર ધવન એટલે ડેવિડ ધવનકાનપુરમાં ક્રિશ્ચિયન પરિવારો વચ્ચે રહેતા એટલે એ પરિવારોના સભ્યો રાજીન્દરને ડેવિડ કહી બોલાવતા એટલે મૂળ નામ ભુલાઈ ગયું અને લાડકુ નામ કાયમ માટે આવી ગયું .ડેવિડને ખબર પડી ગઈ હતી કે ફિલ્મ અભિનયમાં આપણા ચણા મમરાયે નહિ ઉપજે એટલે એણે અભિનય પર ક્યારેય હાથ અજમાવ્યો જ નહિ ! ડેવિડે ફિલ્મ એડિટિંગનું