પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-61 - છેલ્લો ભાગ

(111)
  • 5.3k
  • 4
  • 2.1k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-61 અઘોરનાથે ગોકર્ણને બોલતાં સાંભળ્યો કે પ્રેતયોનીમાં શું કર્યુ એની પ્રીત કેવી હતી એ સંભળાવો તરસું છું અને ગુરુજીની આંખો લાલ થઇ ગઇ એમણે એકદમ જ ઊંચા અવાજે કહ્યું સાંભળવું છે તારે ? ના હું તને નજર સામેજ બતાવુ છું હવે જો હમણાંજ તેં યાદ કરેલું કે એક મહા શિવરાત્રીની પૂજામાં બે અવગતિયા હરામી પ્રેતાત્મા હતાં કે જેનાં ઉધ્ધાર માટે ગતિ કરવા કોઇ ઇચ્છા લઇને આવેલાં ભૂલી ગયો ? હવે જો તુ... માનસ મનસા પણ ભલે જોતાં. ગુરુજીએ સમાધી લગાવી અને મોટેથી મંત્રોચ્ચાર ચાલુ કર્યા. ધીમે ધીમે એમનો અવાજ ઉગ્ર થતો જતો હતો એમની આંખોમાંથી જાણે અગ્નિ વરસી