*જય દ્વારકાધીશ**આહીર શ્રી રાઘવભગત કાતરીયા*લગભગ ચાલીસ થી પચાસ વર્ષ પહેલાં ની જઆ વાત છે.ભાવનગર જીલ્લા ના મહુવા પાસે ભાદરોડ નામ નુ ગામ આવેલુ છે. આ ભાદરોડ ગામ માં આહીરો ની ખુબ ઘણી વસ્તી છે.વર્ષો થી આ ગામ માં કાતરીયા શાખા ના આહીરો ની પટલાઈ ચાલી આવતી હતી. એટલે તેમનો વિસ્તાર પટેલ તરીકે પણ ઓળખાતો હતો.એમાં સાહીપરા કાતરીયા પરિવાર ના પટેલ જીવાભાઈ પાતાભાઈ ના દીકરા દેવશીભાઈ અને દેવશીભાઈ ના દીકરા મસરીભાઈ અને મસરીભાઈ ના દીકરા કાનાભાઈ અને કાનાભાઈ ના દીકરા કરશનભાઈ અને કરશનભાઈ ના સૌથી મોટા દીકરા આ રાઘવભાઈ હતા.આ રાઘવભાઈ ઘણાજ પરિશ્રમી અને ઉદારદિલ ના હતા.તેઓ પોતાની આત્મરાહ થી હૈયાસુજ