કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 23

  • 3.2k
  • 1.1k

કોલેજ ના દિવસો પ્રેમ ની એક ઝલક ભાગ -23 તે મનીષાને નિશાંત સાથે જોઇને તે ખૂબ ગુસ્સે મનીષા પાસે જાય છે. નિરાલી કહ્યું મનીષા તું અહી અને આ શું કરી રહી છે તમે લાજ શરમ જેવું છે તું કોલેજના સમયે કહીને આમ......... નિશાંત અને મનીષા ધભરાઈ ગયાં છે અને મનીષા રડતાં રડતાં કહ્યું કે તું જેમ વિચારે છે એવું કંઈ નહિ.. નિરાલી એટલું સાંભળતાં મનીષાને લાફો માર્યો અને બીજો લાફો મારે ત્યાં નિશાંતએ નિરાલીનો હાથ પકડી પાડે છે. નિશાંત તેની વાત રજૂ કરે તે પહેલાં નિરાલી તને જવાનું કહ્યું અને નિરાલી મનીષાને લઈને ઘર તરફ જવાં માટે નીકળે છે. આ