Love Is A Dream Chapter 10

  • 2.3k
  • 962

Chapter-10 “હું ઘરેથી નિકડું છું અને તને લેવા માટે આવું છું…હેભા તારી મમ્મી સાથે અત્યારે વાત કરે છે, અને તું પણ કહીદે.” મેં રિદ્ધિને ફોન ઉપર કહ્યું. “હા,.ઓકે. હું રાહ જોવ છુ....પપ્પાને ઘરે આવતા હજી વાર લાગી જશે. બાય!” રિદ્ધિએ ફોન મુક્તા કહ્યું. “મમ્મી!! રાતના 8 વાગ્યા છે, તો પણ પપ્પા હજી આવ્યા નથી. હેભાનો ફોને હતો એણે એના ફ્રેન્ડને મોકલી દીધો છે મને ઘરેથી પિક અપ કરવા, અહિયાં પહોંચવા ઉપર હશે... મેં પણ હા પાડી દીધી છે,” રિદ્ધિએ એના રૂમમાંથી બાર આવીને કિચનમાં રહેલ તેની મમ્મીને કહ્યું. “હા, મને પણ ફોન હતો, ઠીક છે..હેભાએ મને કહ્યું કે લેવા