પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 4

  • 3k
  • 1.1k

આ જિંદગી એક પુસ્તક જેવી છે ,ઘણી બધી વાર્તાઓ ભેગી થઈને એક પુસ્તક બને છે. એમાં દરેક પન્ના પર અલગ-અલગ કહાની બનેલી હોય છે. ક્યારેક રડવાનું મન થાય, કયારેક હસવાનું મન થાય, ક્યારેક જિંદગી જીવવાનું મન થાય ,ક્યારેક જીંદગીમાં બહાના બનાવવાનું મન થાય. એક પુસ્તકમાં ઘણા બધા પેજ હોય છે તેવી રીતે જિંદગીમાં પણ નાની નાની વાર્તાઓ બનતી રહે છે ચાલતી રહે છે . નવા નવા લોકોને મળવું, કોઈકનુ ચાલ્યા જવું ,કોઈનું રોકાઈ જવું, કોઈના પ્રત્યે નફરત થઇ જવી તો કોઈને પ્રેમ થઈ જવો બસ આવી નાની કહાનીઓ છે.. જે મળીને જિંદગી ની પુરી કહાની બની જાય છે... અને આવી