હોરર એક્સપ્રેસ - 38

  • 2.6k
  • 944

લાગતુ એવું જ હતું અને આજે પણ જાણે તે વિશે અંદાજ આવી ગયો ન હોય. તે ભૂતાવળ કદાચ વિજય ને કુવા પાસે લઈ ગઈ. વિજય થી તે ગુસ્સે ભરાઈ અને મોઢું ફાડીને રાડો પાડી રહી હતી.એના પગ જમીન સાથે જોડાઇ રહ્યા હતા તે કશું કરે છે તેવો ભાસ થવા લાગ્યો. સાથે સાથે માથામાં અસહ્ય દર્દ થવા લાગ્યું તે ભૂતાવળ ના હાથ ભળી ગયા હતા. તે ગજબના મજબૂત હતા તે હાથની પકડ એટલી મજબૂત હતી કે વિજય ત્યારે કશું કરી શકતા નથી. વિજયના તરફડિયા પણ એ હાથની રમત રમી રહ્યા હતા.આખરી વિજય થાકી ને લથડી પડ્યો તેણે હાર માની લીધી. એક