વરસાદી સાંજ - ભાગ-17

(19)
  • 3.7k
  • 2
  • 2k

"વરસાદી સાંજ" ભાગ-17 અને સાંવરી મક્કમતા સાથે ડૉ.ની કેબિનમાંથી બહાર નીકળી.હવે આગળ.... ડૉક્ટરે સાંવરીને એકલીને જ અંદર બોલાવી હતી એટલે મિતાંશને ડાઉટ હતો કે નક્કી કંઇક મેજર પ્રોબ્લેમ લાગે છે. એટલે સાંવરી જેવી બહાર આવી તેવું તેણે તરત જ સાંવરીને પૂછી લીધું, " સાવુ, શું થયું છે મને ? સાંવરી: કંઇ નહિ બસ, થોડી ટ્રીટમેન્ટ કરવી પડશે. પણ સારું થઇ જશે. મિતાંશ: પણ મને થયું છે શું એતો કહે ? સાંવરી: તને લીવર ઉપર થોડો સોજો છે.થોડો ટાઇમ દવા લેવી પડશે. આફ્ટર યુ આર ઓકે. ( સાંવરી જૂઠું બોલીને સ્માઈલ આપે છે. ) મિતાંશ ( સ્માઈલ સાથે ) ઓકે. મિતાંશને