લાલની રાણીનું આધારકાર્ડ - 1

(36)
  • 5.5k
  • 3
  • 2.6k

પ્રકરણ – પ્રથમ/૧‘હાય હાય હું તો હાળું એમ સમજતી’તી કે, તારામાં ઉપર ઉપરથી સાધુડાના અને પછી માંહ્યલામાંથી શેતાનના લખણ દરશન દેશે, પણ તું તો લ્યા આખોને આખો ઓલા ભોળા ભગતની ભેંશ જેવો નીઈકળ્યો. હા.. હા.. હા ...આ જો હવે હું તો એય ને આ લૂગડાં ઉતારીને સૂતી પડી છું. તમ તારે તારા જે કઈ અભરખાના ઉભરા જાઈગા હોય ઈ પુરા કરી લે.’આટલું બોલી ત્યાં જ....બેડરૂમની બાલ્કનીને અડીને આવેલા થાંભલાની સ્ટ્રીટલાઈટના આછા પ્રકાશમાં પેલીને માત્ર નામ પૂરતાં અંડર ગારમેન્ટમાં બેડ પર ઉંધી પડેલી જોઇને અચાનક તેણે બેડરૂમની લાઈટની સ્વીચ ઓફ કરી એટલે પેલીએ પૂછ્યું.‘અલ્યા.. પણ આ હાવ આમ અંધારું ઘોર કેમ