માસિક ધર્મ

  • 11.1k
  • 3.4k

આજે થોડા અલગ વિષય પર વાત કરવી છે. પણ અમુક સંસ્કારની પૂંછડીયું કે ચોખલીયા લોકો વિષયનું નામ સાંભળીને જ નાકનું ટેરવું ચડાવીને મોઢું બગાડશે. ખબર નહી કેમ આપણે લોકોને દુનિયા જેવી છે તેવી જ કોઈ જાતનાં દંભ વગર જોવામાં શું વાંધો પડે છે? આજે વાત કરવી છે સ્ત્રીઓ ની માસિક (period) વિશેની અંધશ્રધ્ધાની. ગામડાંઓમાં તો સ્ત્રીઓ માસિક વિષે ખુલ્લા મને વાત પણ નથી કરી શકતી. અવાય એમ નથી, કપાણ છે એવી કોડવર્ડ જેવી ભાષા વાપરશે પણ સીધેસીધું નહીં કહે કે મારે માસિક કે પિરિયડ ચાલુ છે. માસિક પણ બીજી