દિલની વાત ડાયરીમા - 10

(12)
  • 5.8k
  • 2.8k

આગળ જોયું કે રેહાન રીયાને કામનું બહાનું કહી પેરીસ લઈ જાય છે જ્યાં તેની માટે સરપ્રાઈઝ હોય છે. હવે જોઈએ કે શું થાય છે.. રેહાન રીયા ને એકટીશ જોઈ રહે છે.. જ્યારે રીયા પણ રેહાનને જોયા જ કરે છે.. રેહાન પછી રીયાને કહે છે, યુ લુક શો ગોર્જીયસ..! રીયા થેન્કસ કહે છે અને રેહાન ને કહે છે યુ લુક મોર હેન્ડસમ ઈન કેઝ્યુલ ધેન ર્ફોમલ..! બટ સમટાઈમ લુક ગુડ ઈન ર્ફોમલ ટુ..! રેહાન હસે છે અને થેન્કસ કહે છે. રેહાન રીયાની નજીક આવે છે.. રીયાના દિલની ધડકન વધી રહી છે જે રેહાન મહેસૂસ કરે છે. રેહાન એક સ્માઈલ સાથે તેના એક ઘૂંટણ