પુરુષ થી લોખંડી પુરુષ - 9 - છેલ્લો ભાગ

  • 4.9k
  • 1.7k

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ નિર્ણાયક દિવસ ભાગ - 9 જોતજોતામાં ફેબ્રુઆરી 2020 આવી ગયો. મારી ઇવેન્ટ 9 ફેબ્રુઆરી 2020 ના રોજ હતી. Ahmedabad Cranks (A.C.) દ્વારા આયોજિત Sports Autonity of Inida, Gandhinagar Chapter ખાતે ઇવેન્ટ યોજાવાની હતી. ઇન્ટરનેશનલ ટ્રાયથ્લોન માં હાફ IRON MAN નું રજીસ્ટ્રેશન ડીસેમ્બર 2019 માં કરાવી Rs. 10,000 ભરેલા હતા. 8 ફેબ્રુઆરી એક્ઝીબીશન દિવસ હતો. મતલબ જ્યાં ઇવેન્ટ થવાની હોય ત્યાં તમને બોલાવે અને બધી જરૂરીઆત ની વસ્તુ તમને આપે. રજીસ્ટર કરાવે અને રૂટ ની જાણ કરે, કાર્યક્રમ ની રૂપરેખા આપે. શનિવાર તારીખ 8 ના રોજ હું અને નીતા ત્યાં ગયા રજીસ્ટર કરાવ્યું અને