કોલ સેન્ટર (ભાગ-૩૨)

(65)
  • 6.4k
  • 5
  • 2.8k

બસ એક કદમ તારી નજીક આવવા..!!!અને હું આવી પણ ગઇ તેની મને આજ ખુશી છે.એ ખુશીનો મને આજ હવે તું આનંદ લેવા દે.તું તારી રૂમમાં હવે જઈ શકે છો.ગુડ નાઈટ***************************ઓકે ગુડ નાઈટ પલવી..!!!અનુપમ ડોર ખોલી તેની રૂમમાં ચાલ્યો ગયો.મને એમ હતું કે આજ પલવી મને કહેશે કે હું પણ તને ખૂબ પ્રેમ કરું છું.પણ તેમાંનું તેણે કઈ ન કીધું.બસ મારી વાતો જ સાંભળી.આ સ્ત્રીઓ તેના મનમાં શું સમજતી હશે.અનુપમ હજુ તો વિચારી રહ્યો હતો ત્યાં જ પલવીનો મેસેજ તેના ફોનમાં આવ્યો.મને માફ કરજે અનુ..!!હું તારી સામે તને કહી ન શકી સ્ત્રીઓનો સ્વભાવ શરમાળ રહયો ને.તું મારી પરીક્ષામાં પાસ થયો છે.મારુ