વાયરસ 2020. - 10

  • 3.7k
  • 1
  • 1.3k

વાયરસ – ૧૦ સરિતા કેમ છે..?વો મેડમ તો ઘર ગયા..અભી આયેગા થોડા દેર મેં..ઘરે..? સરિતાની પુછપરછ આટલી જલ્દી પૂરી થઇ ગઈ..? અચાનક અવાજ આવ્યો..ગુડ મોર્નિંગ ડોક્ટર આશિષ..મારું ધ્યાન ગયું તો ઇન્સ્પેક્ટર ખાન ની સાથે સરિતાના પપ્પા કર્નલ દેવરા હતા..ઇનકો પહેચાનતા હૈ નાં..? ઇન્સ્પેક્ટર ખાને મારી સામે સ્માઈલ કરતા કહ્યું..મ્હાત્રે ચાય દિલી કાય..?હોય સાહેબ..આપ ચાય લેંગે કર્નલ સાહબ..?નો થેન્ક્સ..મને અહિયાં શા માટે બોલાવવામાં આવ્યો છે..?હા સાહેબ, કર્નલ સાહેબને શા માટે બોલાવ્યા છે..?વો જલ્દી પતા ચલ જાયેગા..હલ્લો મિસ્ટર દેવરા હાઉ આર યુ.કમિશ્નર સાહેબની એન્ટ્રી થઇ..આજે દર વખત કરતા વહેલા આવ્યા હતા કમિશ્નર સાહેબ..એની સાથે સરિતા ને પણ લાવવામાં આવી જેની સાથે લેડી કોન્સ્ટેબલ