અધુરી પ્રેમ કહાની .... - 1

(18)
  • 6.5k
  • 1
  • 1.8k

મિત્રો પ્રેમ એ લાગણી છે. કે જીવન માં પ્રેમ જો થઈ જાય તો એકજ ક્ષણ, માં થઈ જાય છે, અને ના થાય તો વષૉ પણ વિતી જાય છે. પણ દરેક પ્રેમ માં એવું નથી હોતું કે,, પુરો જ થાય ..પરતું પ્રેમ ન મળ્યા પછી પણ તેનું જ થઈ ને રેહવું એ પણ ખુબ જ મુશ્કેલ છે. તો આજે હું એવીજ એક પ્રેમ ની વાત તમારી સમક્ષ મુકીશ.......... આ વાત છે કાશ્મીરમાં રહેતા મોહિત અને મોહિની ની .. મોહિત એક સારા ઘરનો છોકરો છે. તેના પિ -તા