માયાવી જંગલ - 1

  • 4.9k
  • 2
  • 1.3k

" ઓહ Shit આ ગાડી કેમ બંધ થઈ ગયી" ગાડી ને અચાનક બંધ થઈ જતી જોઈને રિયા આશ્ચર્ય થઈ બોલી."Wait Let Me Check" સમ્રાટ ગાડી ને નીચે ઉતરી બોલ્યો.મને આ વિસ્તાર ઠીક નથી લાગતો અહીં કંઈક તો અલગ છે . ક્રીનલે આજુ બાજુ જોતા કહ્યુંOh Just shut up ક્રીનલ એવું કશું જ નથી - કાર્તિકે કહયુ.એક યુવાન હજુ સુધી પણ ગાડી માં જ બેસી રહ્યો હતો કાર્તિક - શિવાય યાર શુ કરે છે ત્યાં અંદર બહાર આવ શિવાય - ના! હું અંદર જ ઠીક છું ગાડી ઠીક થઈ સમ્રાટસમ્રાટ- ના !! ખબર નથી પડતી કે આમ અચાનક શુ થયું ગાડી ને એન્જીન