ન જાણે કેટકેટલાયે કવિ- કવિયત્રીઓ એ પ્રેમ ને પોતાની આગવી કલા થી વર્ણવ્યો છે . અને આ વિષય જ એવો છે કે પુસ્તકો ના પુસ્તકો લખી શકો તમે આ વિષય પર. કોઈ કહે છે પ્રેમ એ એક એહસાસ છે જેની ફક્ત અનુુભૂતિ થઈ શકે ; તો કોઈ કહે છે કે પ્રેમ એ એક એવી સુુંદર પળ છે કે જેમાં માનવી ને જીવવું ગમે . પરંતુ શું ખરેેખર આપણે પ્રેમ ને ઓળખતા શીખ્યા છીએ..? ના, બીલકુલ નહિ . આપણે હજી પ્રેમ ને પુરી રીતે ઓળખી શકયા જ નથી. વ્યકિત પોતાની જાત ને ભુલી ને બીજા માટે જીવવા નું શરૂ કરી દે ; બીજા