બદલાથી પ્રેમ સુધી - 1

(22)
  • 4.4k
  • 4
  • 2.3k

ના..........તું............કરી..........શકીશ............તારે.....કરવું જ પડશે.......સોનાક્ષી મનમાં વિચારી રહી હતી કે એને અહીં શુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી હતી કેટલું સહન કર્યું હતું.અનેં બસ હવે તે થોડીક જ દૂર હતી તેના ધ્યેય થી............ સોનાક્ષી ઊંડા વિચારો માં ખોવાયેલી હતી અને ત્યાંજ દરવાજા પર કોઈએ અવાજ કર્યો.................................. ટક ટક.............. ટક............... ટક..............હું અંદર આવી શકું મેડમ...........? દરવાજા પર રોહિત હતો.સોનાક્ષીએ રોહિત ને જોયો અને અચાનક તેના વિચારો માંથી બહાર આવી અને તેને રોહિત ને અંદર આવવા માટે આવકાર આપ્યો."આવોને રોહિત એમાં પૂછવાનું થોડી હોય આ હોટલ ના મેનેજર ને ………… તમારી જ તો હોટલ કેવાયને...........!" રોહિત: ના....... ના..... હો એવું જરાય નહિ પણ મેં મારી