પગરવ - 10

(80)
  • 5.7k
  • 5
  • 3.2k

પગરવ પ્રકરણ – ૧૦ સુહાની ઘરે આવી ગઈ. આજે થોડી ઉદાસ લાગી રહી છે. એની મમ્મીએ કહ્યું, " શું થયું સુહાની ?? તું ખુશ નથી આજે ?? કંઈ થયું છે તને ?? " સુહાની : " ના મમ્મી બસ થાકી ગઈ છું એટલે..." વીણાબેન : " બેટા આજે આરામ કરી લે...તને બીજી એક સરપ્રાઈઝ મળશે થોડીવારમાં...એટલે તારો બધો જ થાક હમણાં ગાયબ થઈ જશે અને કાલે સવારે આપણે એક જગ્યાએ એક જુનાં સંબંધીને મળવાં જવાનું છે..." સુહાની : " ક્યાં જવાનું છે કાલે ?? એક દિવસમાં આમતેમ જવાનું... હું તો આરામ કરવાની વિચારતી હતી ને.." અશોકભાઈ : " બેટા સંબંધો