અજીબ દાસ્તાન હે યે…. - 23

(34)
  • 4.9k
  • 1
  • 1.8k

અજીબ દાસ્તાન હે યે…. 23 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ ના પપ્પા રાહુલ ને નિયતિ સાથે લગ્ન ની ના કહી દે છે…..આ કારણે રાહુલ દુઃખી થઈ જાય છે…..અને બીજી બાજુ નિયતિ પણ રાહુલ સાથે લગ્ન કરવાની ના કહી દે છે…...ખુશી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે…. હવે આગળ….. નિયતિ જલ્દી હોસ્પિટલ પહોંચે છે…..અને સીધી જ ખુશી ના રૂમમાં જાય છે…..ખુશી ને લોહી નો બાટલો ચઢતો હોય છે…..આ જોઈ એ ચોંકી જાય છે…..ત્યાં જ એ હોસ્પિટલ ના ડોક્ટર,નિયતિ ને કહે છે કે…"ખુશી ને માથા માં વાગવાથી વધારે લોહી નીકળી ગયું છે…..જેના કારણે એને લોહી ની જરૂર પડી હતી…..અને તેના