( ગતાંકથી શરુ )આપણે જોયુ કે જયનાના લગ્ન થઇ ગયા અને હવે તે સાસરે પણ આવી ચુકી હતી. બધા તેને ખુબ પ્રેમ આપતા હતા અને તેનો પતિ પણ તેને ખુબ પ્રેમ કરતો હતો. બીજી બાજુ તેના માતા પિતાના ઘરે તેની કમી વર્તાતી હતી અને ખાસ તો આર્થિક બાબતો ને લીધે. પણ દીપાંશીને તો તેની કમી ખુબ વર્તાતી કેમ કે જયના હંમેશા તેને બધી બાબતમા સાથ આપતી. પણ હવે તે સાવ એકલી પડી ચુકી હતી. જયારે બહુ જયનાની યાદ આવતી ત્યારે તેની સાથે ફોનમા વાત કરી મનને મનાવી લેતી. બીજી બાજુ વિનીતે જયનાને હનીમુન ટીકીટસ આપીને સરપ્રાઈઝ આપ્યુ અને જયના ખુબ