થીસીસ

  • 4k
  • 1
  • 898

આજે કેટલાય સમય પછી બહાર નીકળ્યા હતા. એ ને આજે ઘણા સમયે ખુલ્લામાં શ્વાસ લેવા મળ્યું હતું. ઊડવાનું મન થતું હતું કોઇ જોઈ જાય એ પહેલાં પણ એક નાજુક હાથે તેને રોકી લીધા. ઉડાઉડ બંધ થઈ જતાં, એ સ્પર્શ ઓળખી ને તે શાંત થઇ ગયા. એ સ્પર્શ ને માણવા લાગ્યા જાણે ફરિયાદ કરતાં હોય તેમ કેટલો સમય લગાડયો તિજોરીમાં થી કાઢવામાં. કાગળો ની બોલી સમજતી હોય તેમ એ નો સ્પર્શ કરીને નિર્મલા ના આંખો માં આસું હતાં. મનભરીને રડયા ને કાગળો પર હાથ ફેરવીને તેને વાચવા લાગી. " સ્ત્રી અને ધર્મ ધર્મ ની સ્થાપના માં મોટા ભાગે સ્ત્રી ઓ