મલયને આખો દિવસ વીણાને બસ જોયા જ કરવાનું મન થતું. મલયે તેના આ વિશે તેના મિત્ર જતીન ને કહ્યુ.હવે આગળ......જતીન : "તમે જે વ્યક્તિ સાથે સંપર્ક કરવા માંગો છો મલય કુમાર એ વ્યક્તિ અન્ય કોઈ કોલ પર વ્યસ્ત છે."મલયઃ ''કંઈક સમજાય એમ તો બોલ."જતીન : '' ભાઈ તું જેને ચાહે છે ને એ કોઈક બીજા ને ચાહે છે."મલય ને આ સાંભળીને થોડું દુ:ખ થયું.મલય : "ભાઈ કોને લવ કરે છે એ ?"જતીન : "આપણી બાજુના કલાસમા છે એ." જ્યાર થી મલયે જતીનની વાત સાંભળી ત્યારથી મલય ને ક્યાંય ચેન નતું પડતું.કેવુ લાગે પહેલી જ લવ સ્ટોરી Fail