સંબંધ-તારો ને મારો - 2

  • 4.1k
  • 1.3k

( ગયા ભાગ માં આપે જોયું કે સમીર પોતાની કોલેજના રસ્તે પોતાની અલમસ્ત અદા માં જઇ રહ્યો હતો ત્યાં જ એની નજર એક બસ ની બહાર લટકતી એક સફેદ ઓઢણી તરફ પડી અને ત્યાર બાદ એ સફેદ ઓઢણી પાછળ ના અડધા ચહેરા ને જોવાની મથામણમાં એ કોલેજ સુધી પહોંચી ગયો પણ એને એ ચહેરો જોવા માં સફળતા ન મળી..હવે જોઈશું આગળ) "અરે સમીર, સારું થયું તું આવી ગયો. હું ક્યારનો તારી જ રાહ જોતો હતો. ચાલ યાર જલ્દી ચાલ તું" સમીરના ખાસ મિત્ર જય સમીરને જોઈ ને ચિંતાતુર શબ્દોમાં બોલી ઉઠ્યો. જયના ચહેરા પર રહેલા ચિંતાના ભાવ સમીરે વાંચી લીધા