સિક્કાની બે બાજુ - 6

  • 3.3k
  • 2
  • 1k

બીજા દિવસે સાંજે દમણ પહોંચ્યા. શ્રાવસ્ત અને એનાં મિત્રો ભેગા થયા હતા. કુંજન ને ત્યાં એનાં સાસરે જ રાખી. કેમકે એને કાંઈ થાય તો કુમાર ને જવાબ આપવો પડે. ફરી ટીમ ભેગી થઈ. શ્રાવસ્ત હવે અસલ મુડમાં આવી ગયો હતો. એણે બધાંનો આભાર માન્યો કે તમે આજે આવ્યા. મને સાથ આપવા મારી સાથે છો.વ્યોમ એ કીધું તું બિલકુલ ચિંતા નાં કરીશ આપણે આખી ઘટનાને અંજામ આપીશું.બસ તો વ્યોમ અને જેસિકા તમે બંને જણા એક હાઈપ્રોફાઈલ અને બિઝનેસ સેટ કરવાનો છે .અને તમારે બંને જણે ત્યાં રહેવા જવાનું છે વેશબદલીને હોટલમાં અને અનિરુદ્ધ જગદીશભાઈ જોડે ઘરોબો કેળવશે.તેમની નજીક જશે અને અંદરથી