કલાકારો અને કસબીઓ ભાગ - ૪

  • 11.3k
  • 7.2k

પ્રકરણ ૩૯ "આપકી યાદ આતી રહી...રાત ભર ....".પ્રોતિમા બેદી ઉર્ફે કાલી ઉર્ફે પ્રોતિમા ગૌરી ઉર્ફે ગૌરી માં ઉર્ફે ગૌરી અમ્મા ~~~ ફિલ્મજગતમાં કેટલાક પાત્રો જ એવા છે કે તેમના પાત્રાલેખન પાંચ સાત ફકરામાં સમાવવા શક્ય નથીએમના પાત્રાલેખનમાં મહાનિબંધ પણ ઓછા પડેપણ સમય અને સંજોગો મહાનિબંધ લખતા રોકે છે ! કદાચ પ્રોતિમા બેદી, પરવીન બાબી, પૂજા ભટ્ટ, પૂજા બેદી વગેરે વગેરે એ કક્ષાના પાત્રો ગણાવી શકાય !.પ્રોતિમા; ઉદ્ધત, ઉદંડ અને ઉછાંછળુ વ્યક્તિત્વ !પ્રોતિમા; Bold & Beautiful but without Brain !પ્રોતિમા.....પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ ભૂખ્યું એક પાત્ર !પ્રોતિમાના દરેક પ્રયત્નો પોતે આઝાદ છે અને જમાનાથી ઘણી આગળ છે એ સાબિત કરવાના રહયા ડિસેમ્બર