ભાગ્ય કે અભાગ્ય

(11)
  • 4.7k
  • 1
  • 1.2k

ભાગ્ય માણસને ખબર નહીં ક્યાંથી ક્યાં લાવીને મુકિ દે છે,જ્યાંરે જન્મ થયો ત્યારેથી જ બધાને હેરાન કરતો આવું છું કેમ કે મને તાળવાની તકલીફ હતી એટલે ઓપરેશન થવાનું હતું અને એ ટાઇમમાં અમે ખુબ જ ગરીબ હતા, કાંઇ સમજાતું ન હતું કોઇને કે શું કરવું જોઇએ કે નહીં એ દિવસે મારા નાની ખુબ કામ આવ્યાં હતા,બધું પતી ગયું હતું અને જ્યાંરે બોલતા શીખવાની વાત આવી તો હું સ્પષ્ટતાથી બોલી નહતો શક્તો એક નોરમલ માણસની જેમ બોલી નહતો શકતો,અને ઉપરથી તાળવાની અને હોઠની તકલીફ એટલે ચહેરાનો દેખાવ પણ એટલો ખાશ નહતો,મારા ભાગ્ય અને મારો ભગવાન ફેવ મારાથી રુઠ્યા હોય એવું લાગતુ