Daastaan - e - chat - 3

  • 2.8k
  • 932

વિહાન : હાઈ સાક્ષી : ??‍♀️ વિહાન : ??‍♂️ તારા ઇમોજી એ બોવ કરી સાક્ષી : ? વિહાન : કંઇ નઈ સાક્ષી : ? વિહાન : હવે કંઇ બોલીશ કે પછી આમ ઇમોજી જ મોકલશે. સાક્ષી : હા બોલ વિહાન : નકચડી બોલ ને સાક્ષી : ? વિહાન : હા તારે reply આપવા નથી તો આવું જ કેવ ને સાક્ષી : ઓકે વિહાન : તારે તો સરખી રીતે હાઈ પણ નાં બોલવું હોય સાક્ષી : હાઈ ??‍♀️ વિહાન. કેમ છે તું? વિહાન : બસ બસ મેડમ. આ કંઇ વધારે જ હતું સાક્ષી : ?? વિહાન : શું કરે છે? નોવેલ