લાખેણી દોસ્તી

(16)
  • 2.1k
  • 766

*લાખેણી દોસ્તી* વાર્તા... ૨૦-૩-૨૦૨૦ એકબીજા ની લાગણીઓને સમજીને જીવનભરના સાચા દોસ્ત બની જવાય છે.. અને સુખ દુઃખના સાચાં સાથી બની જાય છે.... બહું ઓછાં લોકો હોય છે જેને જીવનભર ની દોસ્તી મળે છે... આ વાત છે બત્રીસ વર્ષ પહેલાં ની... મણિનગરમાં એક જાણીતી સોસાયટીમાં રહેતા એક ધનાઢ્ય કુટુંબની... બે ભાઈઓ અને સાત પેઢીમાં અવતરેલી દિકરી રવીના.. રવીના માંજરી આંખો અને સોનેરી લટ ની માલકણ હતી. સ્કૂલમાં હતી ત્યારથી જ એની સોસાયટી ની બાજુની સોસાયટીમાં રહેતો કરણ એનો ખાસ દોસ્ત હતો... પણ કરણના ઘરના મધ્યમવર્ગના હતાં... કરણ મોટો હતો અને પછી બે ભાઈઓ અને એક નાની બહેન હતી... આમ કરતાં કોલેજમાં