પ્રાર્થના

(22)
  • 4.3k
  • 1.2k

અફાટ રણમાં એક ઘોડેસવાર ભૂખ્યો-તરસ્યો જતો હતો. તેને રસ્તાની ખબર હતી પરંતુ હવે ખોરાક-પાણીના અભાવે રસ્તો ખૂટે તેમ ન હતો ,મંઝીલ દૂર હતી. ઘોડો પણ હાંફે ચડ્યો હતો. બસ ઘોડેસવાર અને ઘોડાને હવે કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ હતું. સવારને કંઈ સૂઝતું નહોતું. હવે માત્ર ઈશ્વરને પ્રાર્થના કરવાની જ બાકી હતી. સવાર તો મનોમન પ્રાર્થના કરવા લાગ્યો. ખરા દિલથી તેણે ભગવાનને યાદ કર્યા. પોતાના માતાપિતા , સગાસ્નેહીઓને યાદ કર્યા. જાણે મોતને પામવાની તૈયારી જ કરી લીધી પણ મોતનો ડર કોને નથી લાગતો? ઘોડેસવારે ઈશ્વરને અંતરથી યાદ ક