મિત્ર અને પ્રેમ - 11

  • 4.2k
  • 2
  • 1.7k

આલોક એકદમ શોખીન વ્યક્તિ હતો. તેમણે બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. ટાઈટન ની ઘડિયાળ, રેમન્ડ ના ગોગલ્સ, ગળામાં સોનાનો ચેઈન, હાથમાં સોનાની વિંટી, પોતાની પર્સનલ સ્કોડા કાર લઈને તે મુંબઈથી અહી સુધી આવ્યો હતો. આલોક એક સીધો માણસ જ હતો. પરંતુ તેની રહેણીકરણી સાવ અલગ જ હતી. તેનું એવુ માનવુ હતુ કે આ બધું જે આપણે કમાઈએ છીએ તે મોજશોખમાં વધારો કરવા માટે તો કમાઈએ છીએ. મોજ માણવા માટે તો આ જીંદગી મળી છે. ક્યા આપણે આ બધું સાથે લઈ જવાના છીએ તો પછી અત્યારે મોજશોખ કરી લેવામાં ખોટું શું? આશીતા તેનાથી સાવ અલગ જ વિચારતી હતી. તેનું