અજીબ દાસ્તાન હે યે…. - 22

(32)
  • 5k
  • 1
  • 1.8k

અજીબ દાસ્તાન હે યે…. 22 પાછળ ના પાર્ટ માં જોયું કે અંગત ના મમ્મી પપ્પા રાહુલ ને એના મન માં નિયતિ વિશે શું છે એ પૂછે છે….અને રાહુલ એમને પોતાના મન ની બધી જ વાત કહે છે….ત્યારબાદ પોતાના પેરેન્ટ્સ ને નિયતિ વિશે કહેવા જાય છે હવે આગળ….. રાહુલ નિયતિ ના ઘરે થી સીધો જ પોતાના ઘરે જાય છે…..તે આજે પોતાના પેરેન્ટ્સ ને પોતાની ઈચ્છા,પોતાના પ્રેમ વિશે બધું જ કહેવા માંગતો હોય છે….તે મન માં ખૂબ વિચારો કરી ખુશી ખુશી ઘરે પહોંચે છે…..આજે સન્ડે હોવાના કારણે એના પેરેન્ટ્સ ઘરે જ હોય છે…..એ તરત જ બંને પાસે જાય છે…...અને એમના મૂડ કેવા