“બાની”- એક શૂટર - 15

(27)
  • 3.5k
  • 3
  • 1.9k

“બાની”- એક શૂટર ભાગ : ૧૫“જસ્ટ રિલેક્સ બાની. મારો ગુસ્સો એહાન પર નહીં કાઢ. આ વધારે થાય છે. એનું મૂડ હશે ત્યારે વાત કરશે.” જાસ્મીને સમજાવતાં કહ્યું. કેમ કે જાસ્મીન જાણતી હતી બાનીના ગુસ્સાનો ફુગ્ગો ફૂટીને જ રહેશે...!!થોડી જ મિનિટોમાં બાનીએ માર્કેટમાં ગાડી પાર્ક કરી. એહાન ગાડીની બહાર ઉતર્યો. બંનેને થેંક યુ કહીને બાઈક ભણી ગયો. બાની જ્યાં સુધી એ બાઈક લઈને ઓઝલ ન થયો ત્યાં સુધી જોતી રહી. "ચાલ એ ગયો. હવે તું બકવા માંડ." જાસ્મીન તરફ ફરતાં બાનીએ ઝડપથી કીધું.જાસ્મીન ચૂપ રહી.બાનીએ ગંભીરતાથી કહ્યું, “જેસ્સ શાંતિથી સાંભળ વાત. તું ક્યાં સુધી આવા આદમી સાથે રહેશે. અવિનાશ સાથે ડિવોર્સનો મામલો પતાવી દે.”“બાની આ બધી વાત આપણે