પ્રસંગ 17 : Paper Briefing Work મારુ post graduation નું એજ્યુકેશન ચાલતું હતું. અમારી બધાની pocket money બહુ ઓછી હતી તેથી મેં નક્કી કર્યું કે પોતાના ખર્ચા part-time job કરીને કાઢવા. તેથી હું જૂદીજૂદી કંપનીમાં interview આપવા માંડ્યો. એક કંપનીના interview માં હું પાસ થઈ ગયો. કંપનીમાંથી Paper Briefing નું કામ મળ્યું. પહેલા તો હું કંપનીમાં જઈને પેપર વર્ક કરતો હતો પરંતુ મારી કાર્ય કરવાની પદ્ધતિને લીધે વધારેમાં વધારે કામ મને મળવા માંડ્યું. Part-time ને લીધે વધારે કાર્ય કરવું મારા માટે સરળ ન હતું તેથી હું હોસ્ટેલમાં પણ Paper Briefing નું કામ લઈ આવતો. અમારા ગ્રુપએ પણ Paper Briefing નું