હોરર એક્સપ્રેસ - 37

  • 2.5k
  • 936

પહેલાંના અનુભવ જે તેણે નાનપણથી જોયેલા એ બધાં ક્યાંક બુદ્ધિની આગળ ઓળખાણ આપતાં છતાં થતાં....આ કોઈ જુદી જ યુક્તિ હતી.તેનું ખાલી નામ જ તે જાણી શકાયું હતું.એ કોણ હતી?તેનો ભૂતકાળ શું હતો શું ન હતો?વિજયને ખબર નહોતી તેને તો બસ હાજરી આપવાની હતી. તે બોલાવે ત્યારે હાજર થઈ જવાનું. "વિજય ને આગળ વધવું હતું."છેલ્લી થયેલી મુલાકાત સતત એના મનમાં ગુંજતી રહી હતી અને સાથે ભયના ઓછાયા ઠેર નજરે ચડતા હતા. કરોળિયા ના જાળા અને બીજું બધું જૂનું ભયાનક લાગી રહ્યું હતું. એથી વધારી હતી શાંતિ....કોઈ અવાજ સંભળાયો નહિ. કોઈ પાસે થોડું કશું વાગતું હોય તેમ મન ને રાહત મળશે પણ કંઈ