પર્યાય - 1

  • 3k
  • 806

આવી જ એક આથમતી સાંજ હતી અને વરસાદી માહોલ સર્જાયો હતો અને હજી તો આગાહી કરવામાં આવી હતી કે હજુ બે દિવસ સુધી સતત વરસાદ ચાલુ રહેશે મુંબઈ આખું પાણી માં હતુ અને આવી મેઘલી રાતે અનિમેષ टावर ના સાતમાં માળની બારીમાંથી નીશા ઉભી ने આકાશમાંથી અવિરત વરસતા વરસાદ ને પડતાં જોઈ રહી હતી અને પોતાના નામ નો મતલબ વીચારી રહી હતી કે મારા નામ મુજબ નીશા ની પ્રભાત થશે કે નહીં? જે પેલેથી જ નસીબ ની થોડી મોળી હતી જેનો જન્મ થયો અને ૬ મહિનામા જ તેની માં મૂકીને જતી રહી અને તેના દાદી પાસે ગામડે રહી ने મોટી