"ખુલ્લા દિલે વાત- ભાઈ-બહેન ની" "અહોહો..દીદી.. અત્યારે..સવારે? હજુ રક્ષાબંધન ના તો ત્રણ દિવસ બાકી છે..આમ અચાનક?" ડોક્ટર સુભાષ બોલ્યા.. "ભાઈ...હા.. રક્ષાબંધનના ત્રણ દિવસ બાકી છે..પણ આજે હું તને રાખડી બાંધવા આવી છું" સુભાષ ની દીદી ડોક્ટર સુનિતા બોલી...