અડધી રાતની ચા

(27)
  • 3k
  • 958

*અડધી રાતની ચા*. વાર્તા... ૧૯-૩-૨૦૨૦ આમ જ જીવનમાં દરેક ને કોઈ ને કોઈ આદત હોય છે... અને એ આદત પછી ચા ની હોય કે વ્યક્તિની હોય કે કોઈ ના સાથની હોય.... અઠવાડિયામાં એક બે વખત એવું થતું કે અડધી રાત્રે ચા મુકી હોય એટલે સવારે તપેલી, ગરણી જોઈને મમતા બબડતી કે આ પંકજ અને સસરા રમણીક ભાઈ ને અડધી રાત્રે ચા પીવાની આદત પડી ગઈ છે... પંકજ પણ પોતાના પિતાને સાથ આપીને આદતો નાં ગુલામ બનાવે છે... રમણીક ભાઈ એ એકલાં જ હાથે પંકજ ને મોટો કરીને પરણાવ્યો હતો... પંકજ પણ મારું કંઈ સાંભળતો નથી ... આમ બબડતાં બબડતાં મમતા