લોસ્ટેડ - 19

(49)
  • 5.2k
  • 1
  • 2.3k

"મે ક્યારેય તમને શોધવાનો પ્રયત્ન નથી કર્યો. કારણ કે હું જાણતો હતો કે ક્યારેક તો હું તમને ફરીથી મળીશ જ." આધ્વીકા એ ઇ. રાહુલ ની આંખોમાં જોયું, એમાં માત્ર નિખાલસતા હતી. કોણ જાણે કેમ અનાયાસે જ તેને રયાન યાદ આવી ગ્યો. આવી જ નિખાલસતા હંમેશાં તેણે રયાનની આંખો માં જોઈ હતી.