ફ્રેશ મેસેજ - 2

  • 3.2k
  • 1
  • 906

એક મુઠ્ઠી મીઠું ! એક યુવાન સંત પાસે જાય છે અને ફરિયાદ કરે છે.ગુરુદેવ ! હું ખૂબ જ દુઃખી છું મહેરબાની કરીનેે મારા દુઃખને દૂર કરો. યુવાનની ફરિયાદને ધ્યાનમાં રાખીને સંતે જવાબ આપતા કહ્યું : ' વત્સ ! અડધો ગ્લાસ પાણીનો ભરી આવ સાથે એક મુઠ્ઠી મીઠું લઈને આવજેેે. યુવક અડધો ગ્લાસ પાણી અને મુઠ્ઠીભર મીઠું લઈને આવ્યો. સંતે કહ્યું : મીઠાને પાણીના ગ્લાસમાં નાખી દે. અને પી જા......