LOST IN THE SKY - 4

  • 4.1k
  • 1.5k

આગળ ના ભાગ માં આપણે જોયું કે , "પ્રેયું , આરવ ફ્લાઇટ માં બેસી ગયો છે . 2 કલાક માં એ અહીં તને મળવા આવે છે." આરોહી બોલી. "ज़िंदगी ये कैसा इम्तहान तेरा नहीं दे पाऊँगी मैं ..... આરવ ને કેમ મળી શકીશ હું? એને મળીશ તો તૂટી જઈશ હું. " પોતાની જ સાથે ફરી પ્રેયસી લડી રહી હતી . હવે આગળ, PART-4 “સમયનું ચક્ર શું તોડાવી દે દોસ્તી?!""આરવ ?! એ કેમ આવે છે ? મેં તને ના કીધું તો હતું . હવે એને મળવું મારા લગ્ન જીવન માટે પણ ઠીક નહિ રહે . એને ના કહી દે કે ન આવે ." જેઝ મક્કમ થઇ