સુરત કોફી હાઉસ (અનુવાદિત વાર્તા )

(13)
  • 5.3k
  • 1
  • 1.5k

વાંચવાના શોખીનો માટે રશિયન ભાષાનાં લેખક લિયો ટોયસ્ટોલ ખુબજ પ્રચલિત નામ છે, અહિયાં તેઓશ્રી દ્વારા લખાયેલ રશિયન વાર્તાનું અનુવાદ કરી લખવાની કોશિશ કરેલ છે. હિન્દી સાહિત્ય ની વેબ સાઈટ ઉપર હિન્દી માં અનુવાદ થયેલ આ વાર્તા વાંચતા અહિયાં પોસ્ટ કરવાનું મન થયું. વાર્તાની શરૂઆત અનુવાદિત લેખક દ્વારા કઈક આ રીતે થાય છે. વિશ્વમાં અનેક ધર્મો અને તેના અનુયાયીઓ છે. જેમના દ્વારા તેમના ઈશ્વરની પોત પોતાની ધારણાઓ છે. બધા ધર્મો પોતાના ભગવાનને શ્રેષ્ઠ સાબિત કરવા પ્રયત્ન કરે છે. પરતું આ પ્રયત્નોની ઉપર જિ ક્યારે એ સોચાવામાં આવે છે કે ભગવાન શું છે? “ વોર એન પીસ “ જેવા મહાન ગ્રંથનાં લેખાત