તરસ પ્રેમની - ૪૦

(67)
  • 5.6k
  • 8
  • 1.9k

મેહા ઘરે જઈને વિચારે છે કે રજત મને આટલી બારીકાઈથી જાણે છે. મેહાને થોડીવાર વિચારીને ખુશી થઈ કે રજત મને આટલી હદ સુધી જાણે છે. મેહાએ આ બધું દિલથી વિચાર્યું. પણ વિચારતા વિચારતા મેહાને ખ્યાલ આવ્યો કે મારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. મેહાએ હવે દિમાગથી વિચાર્યું. રજતે મને આવું કહ્યું. મેહાને રજતની વાતનો હવે ખ્યાલ આવ્યો. રજતની વાતથી મેહા હર્ટ થઈ હતી. મેહાએ થોડું વિચાર્યું તો એક રીતે રજતની વાત સાચી હતી. મેહા વિચારે છે કે રજત કેટલો પરફેક્ટ છે. રજત પોતાના ઈમોશન્સને કેટલું નિયંત્રણમાં રાખે છે અને પોતે નાનકડી સમસ્યા શું આવી જાય કે પરેશાન થઈ