ગામડાની પ્રેમ કહાની - ૯

(44)
  • 4.7k
  • 1
  • 2.5k

ગામડાની પ્રેમકહાની આરવે રવિવારે સાપુતારા જવાનો પ્લાન બનાવ્યો. આરવના જતાં સુમન પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગઈ. મનન આજે પણ તેને પોતાનાં દિલની વાત નાં કહી શક્યો. ભાગ-૯ સાંજે આરવ ઘરે આવ્યો, ત્યારે તેણે જે જોયું, એ આશ્ચર્યજનક હતું. દેવરાજભાઈ અને મનિષાબેન સોફા પર બેઠાં બેઠાં ધનજીભાઈ સાથે વાતો કરી રહ્યાં હતાં. "અરે આરવ, આવી ગયો તું!!" "હાં, પણ તમે લોકો અહીં ક્યારે આવ્યાં??" "બસ આવી ગયાં. કેમ તને નાં ગમ્યું??" "ગમ્યું, પણ.." સુશિલાબેનને જોઈને આરવના શબ્દો અટકી ગયાં. ભૂતકાળનો પ્રેમ, પોતાનો દિકરો ને સાથે મનિષાબેન, જે હાલ દેવરાજભાઈની પત્ની હતાં, ને આરવની મમ્મી!! આ બધું સુશિલાબેન કેવી રીતે સહન કરી