હવસ નું મકાન

  • 4.4k
  • 1.3k

હું લગભગ 7 વર્ષ ની હતી...ઘણા વર્ષો જૂની વાત છે. જ્યારે અમે ગામડા મા રહેતા હતા..એ જમાના મા બાળકો ને મમ્મી પપ્પા શાળા મા લેવા મૂકવાનું ભાગ્યે જ કરતા હતા. ગામડાં માં જ શાળાઓ હોય ત્યાં જ દાખલો લેતા..કોઈ ગાડીઓ નો આવતો જવરો નહોતો એ સમય માં..માટે વગર ચિંતા કર્યે,બાળકો એટલા નીકળી જતા શાળા માં જવા..અમે બધી બહેનપણીઓ એકબીજા ને બોલાવી શાળા એ જતી..શાળા આશરે અમારા ઘર થી 20 મિનિટ ની દૂરી પર હતી...ઘર અને શાળા ની વચ્ચે એક ખાલી પડેલી વર્ષો જૂનું મકાન પડેલું હતું ..એકદમ ખંડેર જોઈ લો ..એક દિવસ એ મકાન માંથી સફેદ જભો અને સફેદ ધોતી